1. Home
  2. Tag "Chardham Yatra"

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

એકત્ર થતી ભીડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી ગાઈડલાઈનનું પાલન ન થતા સરકારને આપ્યો ઠપકો દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

ઉત્તરાખંડ સરકારનો મuત્વનો નિર્ણય 1 લી જુલાઈથઈ ચારઘામ યાત્રા કરાશે શરુ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી યાત્રા માટે નોંધણી ફરજિયાત દેહરાદૂનઃ-સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક ઘાર્મિક સ્થળોથી લઈને જાહેર સ્થળો બંઘ રાખવાની ફરજ પડી હતી, આ સાથે જ તેની અસર અનેક ધાર્મિક યાત્રાઓ પર જોવા મળી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા ઉત્તરાખંડ સરકારે ચારધામની […]

ચારધામ યાત્રાઃ- દેવસ્થાનમ બોર્ડ દ્રારા મર્યાદીત સંખ્યામાં તબક્કાવાર યાત્રા શરુ કરવા સરકારને પ્રસ્તાવ

ચારધામની યાત્રા શરુ કરવાની તૈયારીઓ દેવસ્થાન બોર્ડ દ્રારા સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો મર્યાદીત સંખ્યામાં શરુ થી શકે છે આ યાત્રા દિલ્હીઃ- સમગ્ર દેશમા કોરોનાની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે, કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છે ત્યારે હવે અનેક પ્રકારની તંત્ર દ્રારા છૂટછાટ પણ આપવામાં આવી રહી છે, જેમાં  ઘર્મસ્થાનોને પણ ખોલવાની મંજુરી આપવામાં […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code