ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે હવે અલગથી વીજ જોડાણ મેળવી શકાશે
નવી દિલ્હીઃ ગ્રાહકો હવે તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે અલગથી વીજ જોડાણ મેળવી શકશે. સુધારેલા ઈલેક્ટ્રીસીટી (રાઈટ્સ ઓફ કન્ઝ્યુમર) નિયમો અનુસાર, નવું વીજ કનેક્શન મેળવવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, સમય મર્યાદા મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પંદર દિવસથી સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી ઘટાડીને […]