ભારત સરકાર દર 40-60 કિમી પર ચાર્જિગ સ્ટેશન લગાવવાની તૈયારીમાં, 40000 કિમીનો હાઈવે થશે કવર
ભારત સરકારનો મોટો પ્લાન દેશના હાઈવે પર ઈલેક્ટ્રિક સ્ટેશન લગાવવાનો પ્લાન દર 40-60 કિમી પર મળશે ઈલેક્ટ્રિક ચાર્જિંગ પાવર સ્ટેશન દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ સાતમાં આસમાને પહોંચી રહ્યા છે તો પણ લોકોની ખરીદ શક્તિ પર કોઈ ફરક પડ્તો નથી, વાત એવી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી પણ ગાડીઓ તથા મોટરસાયકલના વેચાણમાં કોઈ ખાસ પ્રકારનો ફરક જોવા […]