મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે
મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ […]