ભારતના સીએ હવે અમેરિકામાં પણ પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રયાસો શરૂ
ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકે તે માટે કવાયત શરૂ લાંબા સંઘર્ષ બાદ આખરે યુજીસીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાતનો દરજ્જો આપ્યો છે અત્યાર સુધી અમેરિકા અને ભારતની શિક્ષણ પદ્વતિમાં તફાવતને કારણે આ કરાર થઇ શક્યો નહીં નવી દિલ્હી: ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બોલબાલા સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના સીએમ અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકતા નથી. […]