આજથી છઠ પૂજાના પર્વની શરૂઆત , જાણો અહી છઠ પૂજાનું મહત્વ અને કયા રાજ્યોમાં મનાવાઈ છે આ તહેવાર
દિલ્હી – છઠ પૂજામાં સનાતન ધર્મમાં છઠ પૂજાનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર ઉપવાસીઓ ભગવાન સૂર્ય અને છઠ માતાની પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે. લોકો સૂર્ય પ્રત્યે તેમનો આદર અને કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે કારણ કે તે તમામ જીવોને પ્રકાશ, સકારાત્મકતા અને જીવન પ્રદાન કરે છે. કયા રાજ્યો માં મનાવાઈ […]