1. Home
  2. Tag "check"

ગૂગલ ક્રોમના આ ટોપ સિક્રેટ ફીચર્સ માત્ર જીનિયસ લોકો જ જાણે છે, ચેક કરો

જો તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમારે ગૂગલ ક્રોમનો પણ ઉપયોગ કરવો જોઈએ. વિશ્વના અબજો લોકો આજે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છે. Google Chrome એ એક બ્રાઉઝર છે જેનો ઉપયોગ મોબાઇલ અને વેબ બંને વપરાશકર્તાઓ દ્વારા થાય છે. જો અમે તમને ગૂગલ ક્રોમના કેટલાક શોર્ટકટ્સ પૂછીએ તો કદાચ તમે કહી નહીં શકો, તમારી […]

કોઈપણ કંપનીનું સિમ ખરીદતા પહેલા તમારા વિસ્તારમાં કવરેજ ચેક કરો, આ રીતે

ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ BSNLની માંગ વધી છે. BSNL પર સ્વિચ કરવા અંગે સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોર્ટિંગ માટે BSNL તરફથી સત્તાવાર અપીલ પણ છે, પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે તમારા વિસ્તારમાં નેટવર્ક છે કે નહીં. સૌથી સારો રસ્તો એ છે કે કોઈ પણ કંપનીનું […]

ફોનમાં નથી ચાલી રહ્યું ઈંન્ટરનેટ તો આ પાંચ સેટિંગ્સ ચેક કરો, સ્પીડ વધી જશે

આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. પણ દરેકને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5G આવ્યા પછી સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટની છે. ઈન્ટરનેટ ધીમું કે વગરની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. • ફોનને રિસ્ટાર્ટડ કરો તમારો ફોન રી-સ્ટાર્ટ કરો. રીસ્ટાર્ટ કરવાને બદલે ફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો. ફોનને થોડા સમય માટે બંધ રહેવા […]

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા અનેક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મનપા દ્વારા પ્રતિબંધનો અમલ કરાવવા માટે તંત્રએ ઠેર ઠેર ચેકિંગ શરૂ કર્યું છે. એએમસીએ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો […]

આ રીતે તમે તમારા આધાર કાર્ડથી લેવામાં આવેલા સિમ વિશે જાણકારી મેળવી શકો છો, આ ટિપ્સ કરો ફોલો

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તે તમે અહીંયા આપેલી ટિપ્સથી ચેક કરી શકો છો તમે DoTની એક વેબસાઇટથી આ ચેક કરી શકો છો નવી દિલ્હી: ઘણીવાર તમારા આધાર કાર્ડથી પણ કેટલાક લોકોના મોબાઇલ કનેક્શન જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને એક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આથી યૂઝર્સ […]

ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચેક થશેઃ શિક્ષણ બોર્ડનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી મે મહિનામાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા યોજાય તેવી શકયતા છે. જીપીએસસી અને જીટીયુ બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચકાસવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડ લગભગ ચારેક વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code