1. Home
  2. Tag "Checking Campaign"

પશ્વિમ રેલવે દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરાશે

લાંબા રૂટ્સની ટ્રેનોમાં ખૂદાબક્ષો બિન્દાસ્તથી મુસાફરી કરતા હોય છે, દિવાળીના પર્વમાં ટીસીટીને 200 કરોડનો દંડ વસુલવાનો અપાયો ટાર્ગેટ, તાપી-ગંગા એક્સપ્રેસ, સહિત ટ્રેનોમાં ખાસ ટિકિટ ચેકિંગ કરાશે અમદાવાદઃ દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. પ્રવાસી ભીડને લાભ લઈને કેટલાક લોકો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી વધી રહી છે. સાથે જ ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ પૂરફાટ ઝડપે દોડતા હોય છે. જિલ્લામાં ખનીજની ખનન અને વહનની પ્રવૃતિ બેફામ ફૂલી રહી છે. જેના કારણે ખાણોના કૂવા, ખાડાઓમાં બની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ પ્રવૃતિઓ પર રોક લાગવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં એસટી બસ સમાંતર ખાનગી વાહનો દ્વારા મુસાફરોની બેરોકટોક હેરાફેરી કરવામાં આવી રહી છે. તેના લીધે એસટી નિગમની આવકમાં સારોએવો ઘટાડો થયો છે. આથી એસટી નિગમના અધિકારીઓ પોલીસનો સહયોગ મેળવીને મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે  ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી […]

ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ઝૂંબેશ, 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલાયો

ભાવનગરઃ ટ્રેનોમાં ખાસ કરીને જનરલ કોચમાં ટિકિટ લીધા વિના કેટલાક લોકો પ્રવાસ કરતા હોય છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ચેકિંગ ઝુંબેશ, સપ્તાહમાં રૂ.81 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ સમાપ્ત થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જોહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ હતી. અને રેલવેના સત્તધિશોને ટ્રેનોમાં વધારા કોચ જોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જુદી જુદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code