ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે 2084 કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ […]