કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનું ‘કી-ફેક્ટર’: મુખ્યમંત્રી
‘ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-2024′નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી, ગુજરાત સરકાર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કુલ રૂ. 5210 કરોડનાં બે MOU થયાં ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું ‘કી-ફેક્ટર’ ગણાવતા દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ મહત્વના ઇન્સ્ટ્રુમેન્ટ છે તેવો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ […]