કપાસિયાના ખોળમાં કેમિકલ, અખાદ્ય વસ્તુઓની થતી ભેળસેળ સામે સરકાર કડક કાર્યવાહી કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. જ્યારે પશુઓ માટેના ખાણદાણમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. કપાસિયાના ખોળમાં લાકડાંનો વેર, બેન્ટોનાઈટ માટી, જુદા જુદા કેમિકલો, સડી ગયેલું અનાજ વગેરેની ભેળસેળ કરવામાં આવતી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ ભેળસેળયુક્ત કપાસિયાના ખોળથી પશુઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે […]