વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ડ્રમ ફેરવતી વખતે કેમિકલ લીક થતાં બે શ્રમિકોના મોત,
વલસાડઃ જિલ્લાની વાપી GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કેમિકલગેસ લિકેજમાં બે શ્રમિકોને ભોગ લેવાયો છે. કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમ ફેરવતી સમયે કેમિકલ લિકેજ થતા ત્રણ શ્રમિકોને અસર થઈ હતી. જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ કપાસ હાથ ધરી હતી. આ […]