જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટ સામે વિરોધ
રાજકોટઃ જેતપુરના ડાઈંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગનું દૂષિક પાણીનો પ્રશ્ન ગણા સમયથી માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. કારણ કે નદીમાં પાણી છોડવામાં આવતું હતું તેથી કેમિકલયુક્ત લાલપાણી ખેતીને નુકશાન કરતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી. જેતરપુર આજુબાજુના વિસ્તારોમાં તળના પાણી પણ પ્રદૂષિત બની રહ્યા છે. આખરે આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગના કેમિકલયુક્ત […]