કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ
કેન્સર એક ગંભીર રોગ છે જેની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી પ્રચલિત અને પ્રભાવી ઉપાય ગણાય છે. જોકે કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ […]