1. Home
  2. Tag "CHENNAI"

વર્ષોથી અમે વધારે સારી ટેકનોલોજી સાથે વધારે સશક્ત બન્યાં છીએ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

ચેન્નાઈઃ તમિલનાડુના ચેન્નાઈમાં તાંબરમના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (આઈએએફ)ની 92મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક શાનદાર ઔપચારિક પરેડ, મારક ક્ષમતાનું એક અદ્ભુત હવાઈ પ્રદર્શન અને અત્યાધુનિક ઉપકરણોનું અદભૂત સ્થિર પ્રદર્શન થયું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આ ઉજવણીમાં હાજરી આપી, જ્યારે ઔપચારિક પરેડની સમીક્ષા ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એ.પી.સિંહે […]

એરફોર્સના એર શો બાદ ગરમીના કારણે પાંચ લોકોના મોત થયાઃ આરોગ્ય મંત્રી

ચેન્નાઈ: તમિલનાડુના મરિના બીચ પર ભારતીય વાયુસેનાના એર શો પછી ગરમીના કારણે પાંચ લોકોના મોત થયા હતા અને તમામને સરકારી હોસ્પિટલોમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે રાજકીય પક્ષો અને મીડિયાને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મરિના […]

ચેન્નાઈના આકાશમાં રાફેલ અને સુખોઈએ બતાવી પોતાની તાકાત, એરફોર્સના એર શોમાં જોવા મળ્યો અદભૂત નજારો

92મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેનાએ આજે તમિલનાડુમાં ચેન્નાઈ મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કર્યું હતું. 21 વર્ષમાં પ્રથમ વખત ચેન્નાઈએ એરફોર્સ ડેની ઉજવણીનું આયોજન કર્યું. આ વખતે સમારોહ પહેલા કરતા વધુ ભવ્ય બની રહ્યો છે. આ પ્રસંગે, મરિના બીચ પર અદભૂત એર શો દ્વારા ભારતીય વાયુસેના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

ચક્રવાત મિચોંગની તબાહી બાદ ચેન્નઇમાં આજે પણ શાળા કોલેજો બંધ ,પરીક્ષાઓ પણ રદ 

ચેન્નઈ – ચક્રવાત મિચોંગનસ લઈને તમિલનાડુમાં તબહિના દ્રશ્યો સર્જાય હતા ત્યારે હવે છે  ચેન્નઈમાં ઊભી થયેલી સ્થિતિ બાદ હવે આજરોજ ગુરુવારે પણ અહી શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે સાથે પરીક્ષાઓ પણ રદ કરાઇ છે . જૉ કે ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના […]

ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

ચેન્નાઈ: દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.આ દરમિયાન ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ આદેશ જારી કર્યો છે. ચેન્નાઈમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે […]

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં રમાશે

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ મનાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો ભારતમાં ભવ્ય પ્રારંભ થયો છે, દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પરિવારે પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટેરેલિયા વચ્ચે રવિવારે રમાશે. પ્રથમ મેચ પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓએ ચેન્નઈમાં જોરદાર પ્રેક્ટીસ કરીને પરસેવો પાડ્યો હતો. આઈસીસી વર્લ્ડકપના પ્રારંભમાં ભારતનો મુકાબલો રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. પ્રેક્ટીસ […]

ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનો આજથી થશે પ્રારંભ

બેંગ્લોરઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, જાપાન, કોરિયા અને મેલેશિયાની ટીમ ભાગ લેશે. આવતીકાલે ગુરુવારે ભારતની પ્રથમ મેચ ચીન સામે રમાશે. પ્રથમ દિવસે કોરિયા વિરુદ્ધ પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ મલેશિયા વચ્ચે મુકાબલો યોજાશે.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો મુકાબલો 9 ઓગસ્ટે ભારત સાથે થવાનો […]

ચેન્નાઈઃ DRI એ સોનાની દાણચોરી કરતા બે શખ્સોની કરી ધરપકડ, 14.43 કરોડનું સોનુ જપ્ત કર્યું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 14.43 કરોડની કિંમતનું 23.34 કિલો દાણચોરી કરાયેલું વિદેશી સોનું જપ્ત કર્યું હતું. અને, આમ દેશમાં વિદેશી સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ડીઆરઆઈની ટીમે બે આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપછર કરી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપી લેવા તપાસ આરંભી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code