ચક્રવાત મિચોંગની અનેક રાજ્યોમાં અસરઃ ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાયો
ચેન્નાઈ: ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ની અસરને કારણે સોમવારે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ વાવાઝોડું 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. સતત ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને […]