કચ્છમાં નખત્રાણા નજીક આવેલું છારીઢંઢ રંગ-બેરંગી કલરવ કરતા પક્ષીઓનું મુકામ બન્યું
ભુજ : કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં આવેલું છારીઢંઢ જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે. આ […]