ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના યમુનોત્રીમાં જાનકીચટ્ટી ખાતે નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આધુનિક પ્લાઝ્મા ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટમાં યાત્રાની શરૂઆતથી જ નિયમિતપણે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ એક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં, યમુનોત્રી ધામ […]