1. Home
  2. Tag "Chhattisgarh"

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

દિલ્હી: દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણી […]

છત્તીસગઢ:પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જગદલપુરમાં આયોજિત બેઠકમાં છત્તીસગઢને રૂ. 26,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓ ભેટમાં આપી હતી. તેમણે કહ્યું કે છત્તીસગઢે ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નગરનારમાં NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટ સહિત છત્તીસગઢમાં રૂ. 26,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ […]

PM મોદીએ કહ્યું, ‘છત્તીસગઢમાં પરિવર્તન નિશ્ચિત છે’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિલાસપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે જૂની પાર્ટી ‘કોંગ્રેસ’ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દરેક યોજના પર પ્રભુત્વ ધરાવે છે, તેથી છત્તીસગઢના લોકો કોંગ્રેસ સરકારને હટાવવા અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વાસ્તવમાં, વડાપ્રધાન મોદીએ બિલાસપુરમાં ભાજપની ‘પરિવર્તન યાત્રાઓ’ના સમાપન […]

રાષ્ટ્રપતિએ છત્તીસગઢમાં ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયનાં 10મા દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું

દિલ્હી:ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયનાં 10મા દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે આધુનિક વિશ્વમાં, વ્યક્તિઓ, સંસ્થાઓ અને દેશોએ નવીનતામાં આગળ રહેવું જોઈએ અને વધુ પ્રગતિ માટે વિજ્ઞાન અને તકનીકને અપનાવવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે યોગ્ય સુવિધાઓ, પર્યાવરણ અને પ્રોત્સાહનની જરૂર છે. […]

બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાયપુર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,પુત્રી પણ સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પહોંચ્યા પુત્રી ઇતિશ્રી મુર્મુ પણ સાથે જોવા મળી  એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું  દિલ્હી:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની તેમની બે દિવસીય મુલાકાતે સવારે રાજધાની રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તે રાયપુર અને બિલાસપુર શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે એરફોર્સના વિશેષ વિમાનમાં રાયપુરના સ્વામી વિવેકાનંદ […]

હિમાચલમાં આફત પીડિતોને જરુરી મદદની છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની જાહેરાત

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતોની મદદ માટે 11 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બઘેલે આજે ટ્વીટ કરીને આ રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા છત્તીસગઢના રહેવાસીઓ આ સંકટમાં હિમાચલના લોકો સાથે ઉભા છીએ. તેમણે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાથે ફોન પર વાત કરી અને […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]

છત્તીસગઢને પીએમ મોદીએ કરોડોની આપી ભેંટ – 8 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

  રાયગઢઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની રાજધાની રાયપુરની મુલાકાતે છે અહી તેમણે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું છે,આજ રોજ સવારે 10 કલાકેને 45 મિનિટે તેઓ અહીં આવી પહોચ્યા હતદા ત્યાર બાદ તેઓ કાર્યક્રમ સ્થળ પરએરપોર્ટથી હેલિકોપ્ટરના માધ્યમથી સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પહોંચ્યા. પીએમ મોદીએ આ દરમિયાન રેલ અને રોડ સંબંધિત પાંચ કેન્દ્રીય પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે,કાર્યકરોને સંબોધશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ બુધવારે જણાવ્યું કે તેમના આગમન અને કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ચલાવવામાં આવનાર […]

છત્તીસગઢઃ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન ઘાયલ

નવી દિલ્હીઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા નક્સલવાદી ઘાયલ થઈ છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન પણ ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીઓએ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉપંજુર ગામ પાસે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન વિકાસ સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code