1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢમાં કોરોના સંક્રમિત દાંતના તબીબ ક્લીનીક ખોલીને દર્દીઓની સારવાર કરતા હતા

દિલ્હીઃ છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં કોરોના સંક્રમિત ડોક્ટર ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતા હોવાની ઘટના સામે આવી છે. અંબિકાપુરમાં મહિલા ડેન્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ પ્રાઈવેટ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરી રહી હતી. મહિલા તબીબે તેને સમજાવવા આવેલી ટીમ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ફરિયાદ મળતાં સુરગુજા કલેક્ટરે વહીવટી સ્ટાફ મોકલીને મહિલા ડોક્ટરનું ક્લિનિક સીલ […]

છત્તીસગઢઃ બે નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

બંને નકસવાદીઓ ઉપર ઈનામની થઈ હતી જાહેરાત તેમના પુનવર્સન નીતિનો લાભ અપાશે અનેક ગંભીર ઘટનાઓને આપી શક્યતા છે અંજામ દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોન વર્રાતુ (ઘરે પરત આવો) અભિયાન હેઠળ ઈનામવાળા બે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ નક્સલવાદીઓ ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યાં છે. આ નક્સલવાદીઓ પાસેથી ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ […]

છત્તીસગઢઃ CRPF જવાને પોતાના ચાર સાથી કર્મચારીઓનો લીધો જીવ, ત્રણ ઘાયલ

સુકમાઃ છત્તીસગઢમાં નક્સલી ક્ષેત્ર સુકમામાં તૈનાત સીઆરપીએફના જવાને પોતાના જ સાથીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર જવાનોના મોત થયાં હતા. જ્યારે 3 જવાનો ઘાયલ થયાં હતા.  ઘટના રાતના 3 વાગ્યાની આસપાસ સુકમા જિલ્લાના મુરઈગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલ્લી સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લિંગનપલ્લીની શિબિરમાં જવાનો વચ્ચે કોઈ મુદ્દે […]

લો બોલો,  છત્તીસગઢમાં લોકડાઉન વચ્ચે વરરાજા લગ્ન કરવા માટે બાઈક પર એકલો જ નીકળ્યો

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ લગ્ન સહિતના ધાર્મિક પ્રસંગ્રોમાં મહેમાનો ગણતરીના રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન છત્તીસગઢમાં લોકડાઉનની વચ્ચે સરકારી માથાકુટમાં પડવાને બદલે વરરાજા લગ્ન કરવા માટે એકલો જ મોટરસાઈકલ લઈને નીકળી ગયો હતો. માર્ગમાં પોલીસે અટકાવતા યુવાને લગ્ન કરવા જતો હોવાનું જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]

છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલના પુલનું કરાશે નિર્માણ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ કાર્યોમાં વધારો થયો છે. ત્યારે છત્તીસગઠમાં છેવાડાના ગામોને એકબીજા સાથે જોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલનો પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢના દેંતવાડા જિલ્લાના કલેકટરે જણાવ્યું હતું કે, અહીં ગામોને રસ્તા સાથે જોડવા માટે અત્યાર સુધી કોંક્રીટના પુલ હતા, હવે સ્ટીલના પુલ બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code