1. Home
  2. Tag "Chickenpox"

દેશમાં ચિકનપોક્સ ફેલાવતા વાઈરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો, જાણો કેટલો જોખમી છે આ વાયરસ

દિલ્હીઃ ચિકન પોક્સ એક એવી બીમારી છએ જે શરીર પર ફૂલ્લાઓ કરે છે દેશભરમાં ઘણા બાળકોથી લઈને વડિલોને આ બીમારી થઈ ચૂકી છે ત્યારે હવે ભારતમાં આ બમારી ફેલાવતા વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે. જાણકારી પ્રમાણે આ એક નવો પ્રકારનો ચિકનપોક્સ, ક્લેડ 9 છે જે ભારતમાં જોવા મળ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ […]

પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો  છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code