સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા ચણાનું પાણી,થશે જબરદસ્ત ફાયદા
સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર જરૂરી છે.કઠોળ, શાકભાજી અને ફળો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આમાં મળતા પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે.ઉદાહરણ તરીકે, કાળા ચણા ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.એ જ રીતે ચણાનું પાણી પણ શરીરને સ્વસ્થ રાખે છે.તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-બી, મિનરલ્સ જેવા પોષક […]