1. Home
  2. Tag "Chief Electoral Officer"

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

ચૂંટણી પ્રક્રિયાઓનું ચુસ્ત પાલનએ ચૂંટણી પંચેનો હોલમાર્કઃ મુખ્ય ચૂંટણી અધિકારી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીના આયોજન માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને યુટી ઓફ પુડુચેરી સહિત રાજ્ય વિધાનસભા સચિવાલયોમાં 18 જુલાઈ, 2022ના રોજ સુનિશ્ચિત થયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિયુક્ત મતપેટીઓ, મતપત્રો, ખાસ પેન અને અન્ય સીલબંધ ચૂંટણી સામગ્રીઓનું વિતરણ અને રવાનગી શરૂ કર્યા છે.  નિર્વાચન સદન, નવી દિલ્હી ખાતે આ બે દિવસીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code