મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો હું તેમની માંફી માગુ છું: CJI ડી.વાય.ચંદ્રચુડ
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી નિવૃત્ત થઈ રહ્યાં છે, પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે. તેથી તેમના માનમાં આજે જ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો. જસ્ટિસ સંજીવ ખન્ના 10 નવેમ્બરે નવી ચીફ જસ્ટીસ બનશે. તેઓ દેશના 51મા […]