અમેરિકી આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસી મંજૂર કરી
દિલ્હી: ભારત, અમેરિકા અને આફ્રિકા સહિત ઘણા દેશોમાં ચિકનગુનિયા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે. દર વર્ષે લાખો લોકો ચિકનગુનિયાનો ભોગ બને છે. અત્યાર સુધી ચિકનગુનિયા માટે કોઈ દવા કે રસી ન હતી, પરંતુ હવે યુએસ આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસીને મંજૂરી આપી છે. અહેવાલ મુજબ, આ રસી યુરોપના વલનેવા દ્વારા વિકસાવવામાં આવી છે, […]