શું તમારું બાળક અન્ય બાળકોની સરખામણીમાં ઓછું બોલે છે,તો આ હોય શકે છે તેના કારણો
ઘણા માતા પિતાની ફરીયાદ હોય છે કે તેમનું બાળક 5 વર્ષ ઉપરનું હોવા છંત્તા બીજા બાળકોની સરખામણીમાં ખૂબ જ ઓછુ બોલે છે.આ વાત ઘણા માતા પિતાને માટે ચિંતા જનક સાબિત થાય છે, જો કે આ માટે ઘણા કારણો જવાબદાર હોય છે.જો કે માતા પિતાએ આ વાતને થડી ગંભીરતાથી લેવી જોઈએ જેથી કરી આ પાછળના કારણો […]