1. Home
  2. Tag "child"

બાળકો વાત ન માને તો આ ટ્રીક અપનાવી જુઓ

બાળકો જ્યારે નાના હોય ત્યારે જીદ્દી અને નાસમજ હોય, આવામાં માતા પિતા તેમના પર ક્યારેક ગુસ્સો કરતા હોય છે અથવા ક્યારેક તેમની સાથે મોટા અવાજમાં પણ વાત કરતા હોય છે જેના કારણે બાળકો વધારે જીદ્દી બની જતા હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ ટ્રીકને અપનાવી જુઓ તમારા બાળક સાથે ક્યારેય […]

માતા-પિતાની નેગેટિવ વાતો બાળક પર પાડી શકે છે ખરાબ અસર,અત્યારથી સુધારી લો આદત

માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ ખૂબ નાજુક હોય છે.નાનકડી વાત સંબંધમાં તિરાડ પેદા કરી શકે છે. બાળકના જન્મની સાથે સાથે માતા અને પિતાનો જન્મ પણ છે.બાળકના ઉછેરમાં માતા-પિતાને પણ ઘણી નવી વસ્તુઓ શીખવા મળે છે.જો તમે પણ બાળકના માતા-પિતા છો, તો તમારે પણ ખૂબ કાળજી રાખવી પડશે.માતા-પિતાની એક નાની ભૂલ પણ બાળકના માનસિક અને શારીરિક […]

આ આહાર બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે,માતા-પિતાએ આજથી જ તેને આહારમાં સામેલ કરવી જોઈએ

કોવિડ-19 જેવી ભયાનક મહામારીએ જણાવ્યું છે કે,તંદુરસ્ત શરીર માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેટલી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે બાળકો બીમાર પડે છે, ત્યારે તેમને રોગપ્રતિકારક શક્તિની વધુ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, માતાપિતાને ચિંતા થાય છે કે એવી કઈ વસ્તુઓનું સેવન કરાવું જોઈએ. જે તે સરળતાથી ખાઈ શકે છે.તો ચાલો અમે તમને એવા જ કેટલાક […]

આ તો કેવી સજા, 5 વર્ષની દીકરીએ હોમવર્ક મુદ્દે માતાએ ધાબામાં હાથ-પગ બાંધી બળબળતા તાપમાં રાખી

નવી દિલ્હીઃ સ્કૂલમાં અભ્યાસ મામલે માતા-પિતા બાળકો ઉપર દબાણ કરતા હોય છે, જેથી નાના ભૂલકો ભણતરના ભાર નીચે દબાઈ જાય છે. દરમિયાન દિલ્હીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં મકાનના દબાણ હાથ-પગ બાંધેલી હાલતમાં આકરા તાપમાં શેકાતી જોવા મળે છે. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવી છે. દીકરી હોમવર્ક નહીં કરતી હોવાથી […]

જો બાળક ચાલતા શીખતું હોય તો માતા-પિતાએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેમના પ્રત્યે માતા-પિતાની જવાબદારી પણ વધી જાય છે. ખાસ કરીને જ્યારે બાળક ચાલવાનું શરૂ કરે છે, તે માતાપિતા માટે ખૂબ જ સુંદર ક્ષણ હોય છે. જ્યારે તમારું બાળક પણ શરૂઆતમાં ચાલવા લાગે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.આ સમય દરમિયાન બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ.તો ચાલો અમે […]

ગરમીમાં બાળકનું વર્તન અલગ છે? તો તેને હોઈ શકે છે આ સમસ્યા

દેશમાં અત્યારે ગરમીનો પારો વધારે છે, કેટલાક રાજ્યોમાં લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે આવામાં ગરમીની અસર મોટા લોકોની સાથે બાળકોને પણ થાય છે તેવું જાણકારો દ્વારા કહેવામાં આવે છે. જો બાળકોનું પણ ગરમીમાં વર્તન અલગ થઈ ગયું છે તો તે તેને તરત જ ડોક્ટર પાસે લઈ […]

ત્રણ વર્ષના બાળકના કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની સફળતા પૂર્વક સર્જરી

અમદાવાદઃ રાજય સરકારના આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજે અનેક પરિવારોમાં ઉજાસ પાથરવાનું કામ કરી રહ્યો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી સોજિત્રાના આજે ત્રણ વર્ષના થયેલા પિયુષ સંજયભાઇ તળપદા કે જેનો વર્ષ-2018માં જન્મ જતાંજ ખબર પડી ગઇ કે બાળકમાં Neural tube defect નામની બિમારી છે. Neural tube defect એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી […]

અમદાવાદઃ કીડની બ્લોકેજથી પીડિત 6 માસના બાળકની સફળ સર્જરી

અમદાવાદઃ કચ્છના નાના ગામના શ્રમજીવી પરિવારના છ મહિનાના દીકરાને કિડની બ્લોકેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. PMJAY આયુષ્માન કાર્ડ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. કચ્છના સરહદી જિલ્લા (ભુજ)ના મુન્દ્રા તાલુકાના નાના ગામ કુંદરોડીમાં એક ખાનગી કંપનીમાં રોજીંદા કામ કરતા દિનેશભાઈ ભોયાને ગ્રામ્ય હોસ્પિટલના રિપોર્ટના […]

બાળકને તીખુ ધમધમાટ-મસાલાવાળો ખોરાક આપવાનો અત્યારે જ ઓછો કરી દો,નહીં તો મોટી બીમારીને આપશો આમંત્રણ

બાળકને તીખો ખોરાક આપવાનો અત્યારે જ ઓછો કરી દો નહીં તો મોટી બીમારીને આપશો આમંત્રણ કેટલાક લોકોને તીખુ અને તેલવાળું અથવા મસાલાવાળું ખાવાનો જોરદાર શોખ હોય છે. ક્યારેક તો આ લોકો ખાવામાં મર્યાદા પાર કરી નાખે છે અને વધારે પ્રમાણમાં ખઈ લેતા હોય છે ત્યારે તે લોકો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારનું […]

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત,માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત માતા-પિતાએ સતર્ક થવાની જરૂર આ બીમારીનું નામ છે હિપેટાઈટિસ પહેલા સમયમાં કેટલીક બીમારીઓ હતી કે જેના કારણે મોટી સંખ્યામાં જન્મ લેતાની સાથે જ થોડા સમયમાં મૃત્યુ પામતા હતા, પણ હવે આજના સમયમાં વિજ્ઞાનના વિકાસના કારણે હવે સ્થિતિ સુધરી છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની સલામતીની તો હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code