1. Home
  2. Tag "child"

બાળકો રોજ એકનું એક લંચ-ડિનર કરીને કંટાળી ગયા છે? તો આ ટ્રાય કરો

બાળકો જમવામાં આનાકાની કરે છે? તો લંચ-ડિનરમાં નવું ટ્રાય કરો બાળકો થઈ જશે ખુશ બાળકો તથા ક્યારેક આપણા જેવા મોટી ઉંમરના લોકો પણ રોજ એકનું એક જમીને કંટાળી જતા હોય છે. મોટી ઉંમરના લોકો તો આમ તો જમી લે છે જે મળે તે પણ બાળકોને જમાડવા તે ક્યારેક મોટો પડકાર બની જતો હોય છે. કારણ […]

શાળામાં બાળકના ભણતરને શરૂ કરતા પહેલા રાખો કેટલીક વાતોનું ધ્યાન

બાળકનું ભણતર શરૂ કરવાનું છે? શાળામાં મોકલવા માટે તૈયાર છો? તો પહેલા આ વાતોનું રાખો ધ્યાન દરેક માતા પિતાની જવાબદારી છે કે તે પોતાના બાળકને સારું શિક્ષણ આપે અને તેને સારી શાળામાં ભણવા માટે મોકલે,દરેક માતા-પિતાની ઈચ્છા પણ હોય છે કે તેમના બાળકને જ્યારે ભણવા જવું પડે ત્યારે તેને કોઈ પ્રકારની તકલીફ ન થાય,પણ આ […]

બાળકોને આ પ્રકારનું ખોરાક આપશો નહીં, તેમને થઈ શકે છે ગંભીર સમસ્યા

બાળકોને ન આપો જમવાનું તકલીફને મળી જશે આમંત્રણ જાણો તેના વિશે વધારે માહિતી બાળકો જ્યારે નાના હોય ત્યારે તેમને આદત હોય કે તેમને જે વસ્તુ આપવામાં આવે તેને ખાવાનું શરૂ કરી દેતા હોય છે. સમય જતા તેમના સમજ આવે છે અને પછી તે કેટલીક વસ્તુઓને જ ખાવાનું શરૂ કરે છે અને કેટલીક વસ્તુઓને અડતા પણ […]

બાળકો પણ બને છે ડિપ્રેશનનો શિકાર,જાણો આવું કેમ થાય છે?

બાળકોના ડિપ્રેશનને કરો દૂર બાળકોનું રાખે ધ્યાન તે પણ થાય છે ડિપ્રેશનનો શિકાર આજકાલ જીવનમાં દરેક લોકોને કોઈને કોઈ સમસ્યા તો છે અને તેના કારણે મોટાભાગના લોકો ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની તો બાળકો પણ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે.બાળકોને ડિપ્રેશન કેમ આવે છે અને તેમને કેવી રીતે […]

પરીક્ષાના સમયમાં બાળકોને તણાવથી દૂર અને સલામત કેવી રીતે રાખવા? જાણી લો

પરીક્ષામાં બાળકોને આવે છે તણાવ? બાળકોને તણાવથી રાખો દૂર બસ માત્ર આટલું કરો પરીક્ષાના સમયમાં બાળકોને આજકાલ તણાવ આવી જતો હોય છે. બાળકોને પરીક્ષાઓનું અલગ જ ટેન્શન અને પ્રેશર હોય છે. બાળકોને પરીક્ષાના સમયમાં તણાવ આવે તેનાથી તેમના પરિણામ પર મોટી અસર જોવા મળતી હોય છે. આવામાં માતા પિતા દ્વારા કેટલાક એવા પગલા લેવામાં આવવા […]

શું તમારા બાળકને ટીવી જોવાની આદત પડી ગઈ છે? તો ચેતી જજો

બાળકોને ટીવી જોવાની આદત છે? તો ચેતી જજો તરત જ આ આદતને કરજો દૂર કોરોનાના કારણે બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવી રહ્યા છે અને આ કારણે તેઓ ટીવી અને ગેજેટ્સ ફ્રેન્ડલી બની ગયા છે. પહેલા વાલીઓ ઓફિસ અને બાળકો શાળાએ જતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઊંધી થઇ ગઇ છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના […]

ઘરના બેડરૂમનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો, બે વર્ષના બાળકને ફાયર જવાનોએ બચાવ્યો

સુરતઃ  શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક પરિવારનું બે વર્ષની ઉંમરનું બાળક બેડરૂમમાં રમતું હતું. દરમિયાન બેડરૂમના દરવાજા પર ઓટોમેટિક સેફ્ટી લોક હોવાથી દરવાજો અચાનક બંધ થતાં જ લોક થઈ ગયો હતો. દરવાજાની ઓટોમેટિક લોકની ચાવી પણ બંધ થયેલા બેડરૂમમાં હતી અને બે વર્ષનું બાળક પણ બેડરૂમમાં પુરાઈ જતા રડવા લાગ્યું હતું. […]

શું બાળકોને વેક્સિનના બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે? જાણો WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું

બાળકોને બૂસ્ટર ડોઝને લઇને WHOના પ્રમુખ વૈજ્ઞાનિકનું નિવેદન આ વાતનું કોઇ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહેશે બાળકોને બૂસ્ટર ડોઝથી ફાયદાના કોઇ પુરાવા નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોવિડથી બાળકોને સુરક્ષિત […]

ભારતઃ કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 1.47 લાખ બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મૃત્યું થયાં છે. દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 1લી એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં લગભગ 1.47 લાખ જેટલા બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું કોરોના મહામારી તથા અન્ય કારણોસર મૃત્યું થયાં છે. આ માહિતી દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. આયોગના રિપોર્ટ અનુસાર તા. […]

બિહારમાં કોર્પોરેટ લુક ધારણ કરીને મોંઘી મોટરકારમાં બાળકોના અપહરણ કરતી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ બિહારમાં બાળકોનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી ખંડણી વસુલતી કુખ્યાત ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસલેથી મોંઘ મોટરકાર અને પાંચ મોબાલાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સુટ-બુટ પહેરીને મોંધી કારમાં ગુનાને અંજામ આપવા જતા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code