1. Home
  2. Tag "child"

સુરતમાં પતંગે વધુ એક બાળકનો ભોગ લીધો, પતંગ પકડવા જતા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતઃ શહેરમાં ઉત્તરાણને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પતંગ-દોરીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરાણ યાને મકરસંક્રાંતિનું પર્વ આનંદ-ઉલ્લાસનું છે, પણ કોઈની જીન્દગીમાં આ પર્વ દુઃખ આપતું બની જતું હોય છે. પતંગોત્સવના આ પર્વમાં ધાબાઓ પર બાળકોની કાળજી રાખવી જરૂરી છે. શહેરમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે […]

કોરોના સંકટઃ દેશમાં સાત દિવસમાં 6200થી વધારે બાળકો સંક્રમિત થયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેની શરૂઆત થઈ ચુકી હોય તેમ 24 કલાકમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હજુ પોઝિટિવ કેસમાં વધારો થવાનું તબીબો માની રહ્યાં છે. જો કે, આ લહેર કોરોનાની બીજી લહેર જેટલી ગંભીર નથી. તેમ છતા જોખમ યથાવત છે. કોરોનાની આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. સાત દિવસના […]

કોરોના સંકટઃ અમદાવાદમાં 21 મહિનામાં 17730 બાળકો બન્યાં સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાને માથુ ઉચક્યું છે. રાજ્ય છેલ્લા પોણા બે વર્ષથી કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યાં છે. હાલ ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું હતું. દરમિયાન અમદાવાદમાં 21 મહિનાના સમયગાળામાં 18 વર્ષતી ઓછી ઉંમરના 17730 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. […]

શું તમારું બાળક ક્યારેક ખૂબ રડીને જીદ કરે છે, તો તેને સમજાવવા અને શાંત રાખવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

બાળક રડતું હો. ત્યારે તેને ખુલી જગ્યામાં ફેરવો તેના સામેન કોઈ સાઉન્ડ વાગાડો સામાન્ય રીતે આજકાલ માતા-પિતાની જવાબદારી બમણી બની છે,ઓફીસ કામની સાથે સાથે ઘરકામ તથા બાળકોને સંભાળવા ખૂબ મુસ્કેલ બન્યું છે, તેની સાથે જ જો બાળક એક વર્ષ સુધીનો હોય તો કટાઈમનું તેનું સુવુ, ખાવું પીવું રડવું દરેક બાબત પેરેન્ટ્નેસ ઈફેક્ટ કરે છે. આ […]

બાળકો હવે કોવિડથી થશે સુરક્ષિત, બાળકો માટે કોવેક્સિન રસીને મળી મંજૂરી

બાળકો માટે ખુશીના સમાચાર બાળકો માટે કોવેક્સિન રસીને મંજૂરી 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી નવી દિલ્હી: દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે હવે કોરોનાની રસી અંગે બાળકો માટે સારા સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. […]

પેથાપુર મંદિર પાસેથી મળેલા બાળકના પિતાનો લાગ્યો પત્તો, માતા-પિતા વચ્ચેના ઝઘડામાં બાળકને ત્યજી દેવાયું હતું

ગાંધીનગરઃ જિલ્લાના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને બાળકના માતપિતાને શોધવાની તાકીદ કરી હતી. ગાધીનગર એલસીબી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પાલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. અને સીસીટીવી કેમરા દ્વારા તપાસ હાથ […]

બાળકના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ફસાયો: સિવિલ હોસ્પિટલના સર્જનોએ ભારે જહેમત બાદ સ્ક્રુ દૂર કર્યો

અમદાવાદઃ નાના બાળકો રમત રમતમાં કેટલીંક વખત ભૂલથી કોઇ વસ્તુ ગળી જતા હોય છે. જે તેને મોટી મુશકેલીમાં પણ મૂકી દે છે. આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. જો આ પ્રકારના કિસ્સામાં તકેદારી રાખવામાં ન આવે અને સત્વરે સચોટ સારવાર ના મળે તો મોટી હાનિ થવાનો ભય પણ રહેલો હોય છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં […]

ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !

દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા […]

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને […]

બાળકો માટે કોરોનાની રસીને લઈને રાહતના સમાચારઃ ટ્રાયલ પૂર્ણ

ઓગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં અપાશે રિપોર્ટ રસી અસરકાર હોવાની શકયતાઓ ટ્રાયલમાં બાળકોમાં રસીની અસર જોવા મળી દિલ્હીઃ કોરોનાને મ્હાત કરવા માટે માત્ર કોવિડ-19ની રસી જ એક માત્ર ઈલાજ છે. જેથી હાલ સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 40 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code