ભારતમાં 60 ટકા બાળકો આ કારણથી મૃત્યુ પામે છે, આ બાબતોનું ધ્યાન રાખો
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, 60 ટકા ભારતીય બાળકો મગજની ઈજાને કારણે મૃત્યુ પામે છે. સામાન્ય લોહી પરીક્ષણ દ્વારા ઈજાને સરળતાથી શોધી શકાય છે. તેમજ ઈજા પાછળનું કારણ જાણી શકાશે. ભારતમાં જીવલેણ રોગના દરજ્જે પહોંચી રહ્યું છે. આ સંશોધનમાં ઘણા કારણો સૂચવવામાં આવ્યા છે, જેમાંથી એક હાયપોક્સિક-ઇસ્કેમિક એન્સેફાલોપથી (HIE) છે. આ પ્રકારની મગજની ઈજા […]