કોરોના મહામારીની અસર સૌથી વધુ 8 થી 13 વર્ષના બાળકો પરઃ- ઉત્તર પ્રદેશમાં બાળકો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત
કોરોનાની વધુ અસર બાળકો પર ઉત્તરપ્દેશના બાળકો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, અનેક સંશઓધન પ્રમાણે આ કોરોના વાયરસ હવે બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે, આ સંક્રણને લઈને પ્રભાવિત અને અનાથ થનારા 9 હજાર 346 બાળકોની માહિતી બાલ સ્વરાજ પોર્ટલ ઉપર દેશભરમાં રાજ્યો દ્વારા આપવામાં આવી છે. આ […]