આ રીતે તમારા બાળકોને ખોરાક ચાવી ચાવીને ખાતા શીખવાડો, પેટમાં નહી થાય ગરબડ
બાળકોને ખોરાક ચાવીને ખાતા શીખવાડો ચાવેલો ખોરાક જલ્દી પચે છે સામાન્ય રીતે બાળકો નાના હોય ત્યારે કોઈ પણ ખાવાની વસ્તુઓ ચાવવાને બદલે સીધા જ ગળી જાય છે પરિણામે તેઓને પેટનો દુખાવો ઉપડે છે,કબજિયાત જેવી સમસ્યા થાય છે પછી બાળક રડવા પર ચઢે છે જ્યાં સુધી તેની બીમારીની ખબર પડે ત્યા સુધી બાળક રડીને રડીને હાલત […]