તમારા બાળકો ગુસ્સો કરે ત્યારે ચીજ-વસ્તુઓ ફેંકે છે ? જો હા ,તો જાણીલો આ કેટલીક મહત્વની તમારા કામની વાતો
આમ તો દરેક બાળક નિર્દોષ હોય છે,તેઓને જલ્દી રડવું આવે છે જલ્દી તેઓ ખુશ પ મથી જાય છે ત્યારે કેટલાક બાળકો જલ્દી ગુસ્સો પમ કરી દે છે,તો બીજી તરફ ઘણા બાળકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની ચીજ વસ્તુઓ ફેંકવા લાગે છે,આવી સ્થિતિમાં તેમના માટે જીદ કરવી કે ગુસ્સો કરવો સામાન્ય વાત છે, પરંતુ ઘણી […]