બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
આજે ચિલ્ડ્રન ડે જાણો આ દિવસ વિશે અંહી વાંચો ઇતિહાસ અને મહત્વ આપણા દેશમાં દર વર્ષે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં ગીત, સંગીત, વક્તવ્ય, નારા, રમત-ગમત વગેરેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને વિશેષ અનુભવ કરાવવામાં આવે છે. આ દિવસે શાળા દ્વારા બાળકોને ભેટ વગેરે પણ આપવામાં […]