ખાદ્યતેલ,કઠોળ અને અનાજના ભાવમાં વધારા બાદ હવે મરચાના ભાવમાં પણ લાલચોળ તેજી
અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ કૂદકે ને ભૂસકે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ વધતા જાય છે. તાજેતરમાં સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો હતો. તેમજ કઠોળથી લઈને ઘઉં સહિત અનાજ અને લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જ્યારે મસાલા ભરવાની સિઝનમાં મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જોટાણા માર્કેટ યાર્ડમાં લાલ મરચાનો પ્રતિ 20 કિલોનો […]