ભારતીય મોબાઈલ માર્કેટમાં ચીનની કંપનીઓનો દબદબો, 99 ટકા હિસ્સો ચીનની કંપનીઓ પાસે
નવી દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત યોજના હેઠળ વિવિધ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. ભારતમાં સ્માર્ટફોનના માર્કેટમાં હાલ ચીનનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં 99 ટકા હિસ્સો ચીનની કંપનીઓનો છે. ચીનની કંપનીઓ ઓછી કિંમતમાં ફોન પુરા પાડતા હોવાથી લોકો વધારે ખરીદી કરવાનું પસંદ કરતા […]