1. Home
  2. Tag "china"

ચીને પાવર પ્રોજેક્ટની કામગીરી અટકાવવા પાકિસ્તાનમાં વિજળીની સમસ્યા વધુ ઘેરી બની

નવી દિલ્હીઃ પાવર અને ઈંધણની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓએ આ વર્ષે જુલાઈથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 969 મેગાવોટના નીલમ-જેલમ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું સમારકામ અટકાવી દીધું છે. ચીને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત ઉર્જા અને વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. ચીને સમારકામ […]

 વિશ્વની પ્રથમ કોરોનાની નિડલ ફ્રી વેક્સિનને ચીને ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી – નાક વાટે સુંધીને કોરોનાથી બચી શકાશે

વિશ્વની પ્રથમ નિડલ ફ્રી વેક્સિનને ચીને મંજૂરી આપી આમ કરનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ બન્યો દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે જો કે વિશ્વભરના દેશોમાં કોરોનાની વેક્સિનના કારણએ કેસને કાબૂમાં લેવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે,. ત્યારે હાલ પણ અનેક જગ્યાઓ પર છૂટાછવાયા કેસો આવી રહ્યા છે […]

ચીનમાં ભૂકંપના જોરદાર આંચકાથી અનેક ઈમારતો ધરાશાયી,અત્યાર સુધીમાં 46 લોકોના મોત 

દિલ્હી:ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.આ જોરદાર ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે.બચાવ કાર્ય હજુ પણ શરૂ છે. ચીનની સરકારી સમાચાર એજન્સીએ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર […]

ચીનના સિચુઆનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ,7ના મોત

દિલ્હી : ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.ઘણા લોકો ઘાયલ પણ થયા છે.ચીનની સરકારી સમાચાર એજન્સી  એ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું કે,ભૂકંપનું […]

ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી, Razorpay, Paytm, Cashfree ના સ્થાનો પર દરોડા

Paytm, Razorpay-Cashfree ના સ્થાનો પર દરોડા ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી દિલ્હી:ED એ આજે ​​માહિતી આપી છે કે તેની ટીમે Razorpay, Paytm અને Cashfree જેવા ઓનલાઈન પેમેન્ટ ગેટવેના સ્થળો પર દરોડા પાડ્યા છે.આ દરોડા ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત ઇન્સ્ટન્ટ લોન સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે.આ લોન સ્માર્ટફોન આધારિત એપ્સ દ્વારા આપવામાં […]

કોરોનાથી ચીન ફરી બેહાલ,’ચેંગદુ’માં લગાવાયું લોકડાઉન,20 કરોડ લોકો ઘરોમાં કેદ

કોરોનાથી ચીન ફરી બેહાલ ‘ચેંગદુ’માં લગાવાયું લોકડાઉન 20 કરોડ લોકો ઘરોમાં કેદ દિલ્હી:દુનિયાભરમાં કોરોના સંક્રમણની અસર ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ હવે ચીનમાં આ સંક્રમણને કારણે સ્થિતિ બગડવા લાગી છે.કોરોના વાયરસનો પ્રકોપ ઓછો કરવા માટે ચીન એક પછી એક સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે.આ એપિસોડમાં તેણે એક મોટા શહેર ચેંગદુમાં લોકડાઉન લાગુ કર્યું છે.જેના […]

ચીનમાં રૂ. 46.3 હજાર કરોડનું બેંક કૌભાંડઃ 234 લોકોની અટકાયત

નવી દિલ્હીઃ ચીનમાં મોટા બેંક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેંકોમાં ઊંચા વ્યાજ દરોના ખોટા વચનો આપીને લોકોની જીવનભરની કમાણી ચાંઉ કરવા બદલ પોલીસે 234 લોકોની ધરપકડ કરી છે. આ મામલો 580 મિલિયન ડોલર એટલે કે 46.3 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે. જ્યારે લોકો તેમના પૈસા ઉપાડવા માટે બેંકોની બહાર મોટી સંખ્યામાં એકઠા […]

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, સરહદ પરની સ્થિતિ ભારત-ચીનના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ […]

ચીનમાં ફરી કોરોના વકર્યો, લોકડાઉન લાગુ – સ્થિતિને કાબૂ લેવા વિશ્વનું સૌથી મોટુ ઈલેક્ટ્રીક માર્કેટ બંધ 

ચીનમાં ફરી કોરોના વકર્યો વિશ્વનુ સૌથી મોટુ ઈલેક્ટ્રિક માર્કેટ કરાયું બંધ કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ શાળા,કોલેજો પણ બંધ દિલ્હીઃ-  વિશ્વભરમાં હાલ પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા ચે, આ સ્થિતિમાં કોરોનાની જ્યાંથી ઉત્તપતિ થઈ હતી તેવા ચીનમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ચીનમાં  સતત વધી રહેલા કેસોને પગલે, શેનઝેનના હુઆકિયાંગબેઇ સ્થિત વિશ્વના સૌથી […]

અમેરિકાએ ચીનની ફ્લાઇટ કેન્સલેશન આપ્યો વળતો જવાબ – ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ સસ્પેન્ડ કરી

અમેરિકાએ ચીનને આપ્યો વળતો જવાબ ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ યુએસએ સસ્પેન્ડ કરી દિલ્હીઃ-  અમેરિકી સરકારે અમેરિકાથી ચીન જતી ચીની એરલાઇન કંપનીઓની 26 ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે કે  જ્યારે બેઇજિંગે કોરોના નિયંત્રણનો મુદ્દો ઉઠાવીને અમેરિકન ફ્લાઈટ્સની અવરજવરને સ્થગિત કરી દીધી હતી. યુએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code