1. Home
  2. Tag "china"

રેલ કોન્ટ્રાક્ટ મામલે ચીને ભારત પાસે વળતરની કરેલી માંગ પોતાને જ ભારી પડી -હવે ભારતીય રેલ્વનો ચીન પર 71 કરોડનો દાવો 

ચીનને પોતાની ચાલ પડી ભારે વળતર માંગવાના ચક્કરમાં ભારતીય રેલ્વેએ 71 કરોડોનો દાવો કર્યો દિલ્હીઃ- ચીન સતત ભારત સામે દાવપેચ રમી રહ્યું છે ,ચીની કંપનીએ બે વર્ષ પહેલા ચીનની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા બદલ હવે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત પાસેથી  279 કરોડના વળતરની માંગણી કરી છે જો કે હવે આ માંગણી ચીનને જ ભારી […]

બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સાથે સ્પર્ધા કરી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનકે કહ્યું છે કે, તેઓ ભારત સાથે બ્રિટનના સંબંધોને નવી ઊંચાઈ આપશે. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને દ્વિમાર્ગી બનાવવામાં આવશે. તેનાથી યુકેના વિદ્યાર્થીઓ અને ભારતમાં કંપનીઓને ફાયદો થશે. ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ઋષિ સુનકે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું […]

ઓસ્ટ્રેલિયાના દરિયાઈ વિસ્તારમાં આજથી ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ,ભારત-અમેરિકા સહીત 17 દેશો થશે સામેલ  

દિલ્હી:ચીનને પાઠ ભણાવવાની કવાયત ઓસ્ટ્રેલિયાના દરિયાઈ વિસ્તારમાં શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે.આ કવાયતમાં અમેરિકા, બ્રિટન અને ભારત સહિત 17 દેશો સામેલ થશે.આટલું જ નહીં, આ કવાયતમાં 100 ફાઈટર જેટ્સનો પડઘો પણ સંભળાશે.આ મેગા વોર ડ્રિલ 19 ઓગસ્ટથી શરૂ થશે અને 6 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ મેગા વોર ડ્રીલમાં ભારત સહિત 17 દેશોની સેના સામેલ થશે.જર્મન […]

ચીનનું જાસૂસી જહાજ ભારતનો વિરોધ છત્તાં શ્રીલંકાના હમ્બનટોટા પહોચ્યું – ભારતની વધી ચિંતા

ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકાના હમ્બનટોટા પહોચ્યું અમેરિકા સહીત ભારતની વધી ચિંતા દિલ્હીઃ- ચીનનું ‘જાસૂસ’ જહાજ યુઆન વાંગ-5 આજરોજ મંગળવારે શ્રીલંકાના હમ્બનટોટા બંદરે આવી પહોચ્યું  છે. ખાસ વાત એ છે કે ભારત અને અમેરિકા આ ​​અંગે ચિંતામાં સરી પડ્યા છે. સેટેલાઇટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ટ્રેકિંગ સુવિધાઓથી સજ્જ આ જહાજ 22 ઓગસ્ટ સુધી હમ્બટોટામાં  રહી કે તેવી […]

બાંગ્લાદેશના નાણામંત્રીએ ચીન પાસેથી લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના નાણામંત્રી મુસ્તફા કમલે ચીનના મહત્વના પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ દ્વારા લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે, ચીને લોન લેતા પહેલા બે વાર વિચારવું જોઈએ કારણ કે બેઇજિંગના ખરાબ ઋણ નિર્ણયોએ કેટલાક દેશોને દેવાની કટોકટીમાં મૂક્યા છે. બાંગ્લાદેશના મંત્રી કમાલ મુસ્તફાએ બેઇજિંગને તેના ઋણનું મૂલ્યાંકન કરવા માટે વધુ […]

ચીનમાં નવા વાયરસની એન્ટ્રી,35 લોકો તેનાથી સંક્રમિત,જાણો આ વાયરસ વિશે

9 ઓગસ્ટ,દિલ્હી:વિશ્વમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ કેટલાક નવા વાયરસ સતત દસ્તક આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોને ફરી એકવાર એક નવો વાયરસ મળ્યો છે, જેના કારણે 35 લોકો સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે આ વાયરસ ચીનમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કોરોના વાયરસે પ્રથમ દસ્તક આપી હતી.તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, Zoonotic […]

ચીનના હવાઈ દ્વીપ પર ફેલાયો કોરોનાનો સમુદાય,પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ, 80 હજાર પ્રવાસીઓ ફસાયા

ચીનના હવાઇ દ્વીપ પર કોરોનાનો કમ્યુનિટી સ્પ્રેડ પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો 80 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા દિલ્હી:કોરોના વિસ્ફોટના કારણે ચીનમાં ફરી એકવાર હવાઈ સેવા અને ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે.પર્યટન સ્થળ સાન્યા સિટીને ચીનનું હવાઈ પણ કહેવામાં આવે છે.અહીં ચારસોથી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જે બાદ હવાઈ સેવા, રેલ સેવા […]

તાઈવાન ઉપર ચીનના આક્રમણથી ભારતને અસર થવાની શકયતાઓ ઓછી

નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે હાલ સંબંધો વધારે તંગ બન્યાં છે તેમજ ચીન દ્વારા તાઈવાન ઉપર હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. જેથી માઈક્રોચીપની આપાતમાં સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ ભારતને તેની અસર થવાની શકયતાઓ નહીંવત હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ […]

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ […]

જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળ્યું, વાતચીતથી સમસ્યા દૂર કરવા કર્યું સૂચન

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 270 દૂર કર્યાંને 3 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવે છે પાકિસ્તાનને આશા છે કે, દુનિયાના કોઈ પણ દેશ સમર્થન આપે કે ના આપે પરંતુ ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સહયોગ કરશે. પરંતુ ચાલાક ચીને પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવી નાખ્યું છે, ચીને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code