1. Home
  2. Tag "china"

ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા

વિશ્વના ચાર દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા ઈરાનમાં ત્રણ લોકોના મોત,8 ઘાયલ   દિલ્હી:દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, […]

 ચીન એ ભારતીયો પર લગાવેલા કોવિડ વિઝા પ્રતિબંધો હટાવ્યા  – 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસ્યા અર્થે ચીન પરત ફરી શકશે

ચીને ભારતીય પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસાય અર્થે ચીન જશે દિલ્હીઃ- કોરોનાને લઈને લાંબા સમયથી ઘણા દેશઓએ ભારતીયોને વિધા આપવા પર પ્રતિબંધો લાગૂ કર્યા હતા જેમાનો એક દેશ ચીન પણ છે ત્યારે હવે ચીન જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ચીને કોરોના મહામારીને પગલે બેઇજિંગ દ્વારા લાદવામાં […]

અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત સામેલ નથી થાયઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે, ભારત આ યુદ્ધ અંગે પોતાના સ્ટેન્ડ ઉપર મક્કમ છે અને હિંસા અટકાવીને વાતચીતથી સમસ્યાના ઉકેલ માટે અપીલ કરી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત […]

ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશઃ પોઝિટિવ તાકાત છે આ સંગઠન

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ […]

ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.3 ની તીવ્રતા નોંધાઈ

ચીનમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા નુકશાનીના કોઈ સમાચાર નહીં   દિલ્હી:ચીનના કિંઘઈ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.તેની ઊંડાઈ 72 કિમી હતી, આ કંપન અરુણાચલ પ્રદેશથી 687 કિમી ઉત્તરમાં આવેલા પાંગિનમાં પણ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, સારી […]

પાકિસ્તાનમાં બલૂચોના વિદ્રોહને પગલે ચીનમાં ભય, તમામ શિક્ષકોને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચીનની સાંસ્કૃતિક પ્રભાવ ફેલાવવાની ડ્રેગનની યોજનાને મોટો ફટકો પડ્યો છે. કરાચી શહેરમાં બલૂચ વિદ્રોહીઓના આત્મઘાતી હુમલામાં 3 ચીની શિક્ષકોની મોત બાદ હવે ચીને પાકિસ્તાનમાંથી પોતાના તમામ શિક્ષકોને પાછા બોલાવવાની શરૂઆત કરી છે. આ ચીની શિક્ષકો પાકિસ્તાનના ઘણા શહેરોમાં ખુલ્લી કન્ફ્યુશિયસ સંસ્થામાં ભણાવતા હતા. નિષ્ણાતોના મતે, ચીને વિશ્વભરમાં જાસૂસી અને સાંસ્કૃતિક પ્રભાવ વધારવા […]

ચીનની મેલીમુરાદને નિષ્ફળ, ભારતે પડોશી દેશોને જરૂરી મદદ પુરી પાડી સંબંધ વધારે મજબુત બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને ચીન પોતાને મહાસત્તા માને છે જ્યારે ભારત પણ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભારતના પડોશી દેશોને ચીન આર્થિક સહિતની મદદ કરીને આ દેશોને ભારત વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, […]

ચીનમાં તિબ્બત એરલાઈન્સમાં લાગી આગ- વિમાન ટેકઓફ કરતા સમયે રનવે પાર કરી જતા સર્જાય આ દૂઘટના,ઘણા લોકો ઘાયલ

ચીનમાં વિમાનમાં સર્ટેજાય દૂર્કઘટના રનવે પાર કરી જતા તિબ્બત એરલાઈન્સમાં લાગી આગ આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર દિલ્હી – વિશ્વભરમાં વિમાન અકસ્માતની જૂદી જૂદી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી આજરોજની સવારે ચીનમાં વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,જો કે આ ઘટના રનવે પાર કરી જવાથી ઘટી હોવાની માહિતી મળી છે […]

ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

ઈવેસ્ટના ઉત્પાદન ભારતમાં વધારે આ યાદીમાં ભારત ત્રીજા નંબર પર ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર દિલ્લી: ભારતમાં દિવસેને દિવસે વેપાર-ધંધો વધી રહ્યો છે, દેશમાં ઉત્પાદનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં વેસ્ટ(કચરો)નું પણ પ્રમાણ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ચીન અને યુએસ બાદ ભારતએ […]

હિન્દી ભાષા જાણતા યુવાનોની સેનામાં ભરતીનું ચીને અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દમિયાન ભારતીય સેનાની રણનીતિ જાણવા માટે ચીન હવે હિન્દી ભાષા જાણતા ચાઈનીઝ નાગરિકોની આર્મીમાં ભરતી કરી રહ્યું છે. આ ઉપરાંત લદ્દાખ સહિતના વિસ્તારોની માહિતી જાણવા તિબેટીયનોને પણ સેનામાં જોડવાની કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હાલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code