1. Home
  2. Tag "china"

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ ચીનની વિરોધમાં સૂર ઉઠ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં જ બલુચ બિલરલ આર્મીએ તાજેતરમાં જ ચાઈનીઝ નાગરિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ચાઈનીઝ નાગરિક સહિત પાંચેક વ્યક્તિઓના મોત થયાં હતા. આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પણ સ્થાનિકો ચીનના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશમાં પણ ચાઈનીઝ કંપનીના વિરોધની ઘટના સામે આવી છે. બાંધના નિર્માણનું કામ કરતી […]

કોવિડ-19ને પગલે પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને ચીન સરકારે આપી રાહત

નવી દિલ્હીઃ ચીનમાં કોવિડ-19 મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા વિઝા અને ઉડાન પ્રતિબંધને કારણે લગભગ બે વર્ષમાં ભારતમાં ફસાયેલા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પરત ચીનમાં આવવાની મંજૂરી સંબંધી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી ચીની વિશ્વવિદ્યાલયમાં દાખલો લેનારા હજારો ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે ચીન પરત ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ 8મી […]

ચીનમાં કોરોનાનો કહેર- 27 જેટલા શહેરો લોકડાઉન હેઠળ, લોકો અનેક મુશ્કેલીઓનો કરી રહ્યા છે સામનો

ચીનમાં કોરોના વકર્યો લોકડાુનના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો આવ્યો વારો 27 શહેરોમાં હાલ લોકડાઉન લાગૂ છે દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે વિશ્વના કેટલાક દેશોમાં છૂટાછવાયા કેસો આવી રહ્યા છે જો કે આ સ્થિતિમાં સૌથી વધુ ચીન જોવા મળી રહ્યું છે,ચીનમાં કોરોનાના કેસ વધતાની સાથે જ કેટલાક શહેરોમાં લોકડાઉન કરવાની પમ ફરજ પડી […]

ચીનમાં કોરોના: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત,લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું  

ચીનમાં કોરોનાનો કહેર યથાવત  શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શાંઘાઈમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીઓના મોત થયા છે,જે બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાની વર્તમાન લહેર […]

ભારત અને ચીનના સીમા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષા જવાનો ચીની ભાષાનું જ્ઞાન મેળવશે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા લાંબા સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ભારતીય સેના ચીની ભાષા મેન્ડરિન શીખવા પર ધ્યાન આપી રહી છે. આ સિવાય સૈનિકોને ચીન વિશે માહિતી આપવામાં આવશે જેથી તેઓ તેની કામ કરવાની પદ્ધતિ […]

ચીનના શાંઘાઈમાં લોકડાઉનના પગલે જનજીવન ખોરવાયું, જરૂરી દવાઓ અને ભોજનની અછત

નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકા ઉપર સૌથી વધારે ચીનનું 3.38 અરબનું દેવુ

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાએ વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ વિદેશી દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે અને 2.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે દેશ પાસે જરૂરી વસ્તુઓની આયાત કરવા માટે પૈસા નથી. પરિણામે મોંઘવારી […]

ચાઈનાઃ કોરોનાને પગલે અપાયેલા લોકડાઉનમાં ભોજનની સમસ્યા, લોકો એક ટાઈમ જમવા બન્યા મજબુર

નવી દિલ્હીઃ ચાઈનામાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. કોરોના પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. શંઘાઈમાં ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ નહીં મળતી હોવાથી પરિસ્થિતિ વીકટ બની છે. ભોજન નહીં મળતુ હોવાથી […]

ચીનમાં કોરોનાનો રાફળો ફાટ્યો,લોકડાઉન લગાવા છત્તાં માત્ર 24 કલાકમાં જ 26 હજાર કેસ નોંઘાયા

ચીનમાં કોરોના વકર્યો  24 કલાકમાં 26 હજાર કેસ સામે આવ્યા લોકડાઉન  લગાવા છત્તા કેસમાં રાહત નહી દિલ્હીઃ- વિશ્વનો એવો દેશ કે જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી ત્યાર બાદ સૌથી પહેલા આ દેશ કોરોના મૂક્ત પણ બન્યો હતો જો કે જીરો કોવિડ પોલીસી ઘરાવતા ચીનમાં હવે કોરોના  વકર્યો છે. અહી દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો નોંધાય […]

ચીનમાં કોરોનાનો કહેર :1 દિવસમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા 

ચીનમાં વધતા કોરોનાના કેસ 1 દિવસમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા અત્યાર સુધીમાં સૌથી વધુ સંક્રમણના કેસ   દિલ્હી:ચીનમાં બુધવારે 20,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા હતા.જે મહામારીની શરૂઆત પછી ચેપના કેસોની સૌથી વધુ સંખ્યા છે. શંધાઈમાં લોકડાઉન અને ઝીરો કોવિડ પોલિસીના અમલીકરણ છતાં વાયરસના કેસમાં વધારો થયો છે.માર્ચ સુધીમાં ચીનમાં લોકડાઉન, સામૂહિક પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code