1. Home
  2. Tag "china"

ભૂકંપના જોરદાર આંચકાથી તાઈવાન હચમચી ઉઠ્યું,રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

તાઈવાનમાં ભૂકંપના આંચકા 6.2ની નોંધાઈ તીવ્રતા રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા તાઈપે:તાઈવાનમાં સોમવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી. સેન્ટ્રલ વેધર બ્યુરોએ જણાવ્યું કે,દેશના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ રાજધાની તાઈપે સુધી આંચકા અનુભવ્યા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી. […]

લદ્દાખ મોરચે હાડ થીજવતી ઠંડીથી ચીની સૈનિકોના ટપોટપ મોત, ચીને હવે ત્યાં રોબોટની તૈનાતી કરવી પડી

ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવાનો ઘાટ સર્જાયો લદ્દાખ મોરચે તૈનાત ચીનના સૈનિકો હાડ થીજવતી ઠંડીથી મરી રહ્યા છે ચીનને તેની જગ્યાએ રોબોટ તૈનાત કરવાની ફરજ પડી નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ચીની સૈનિકોની તૈનાતી હવે ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાડ […]

શું તમને ખબર છે? ભારત ચીનને કેવી રીતે વળતો જવાબ આપે છે

ચીનને ભારતનો જવાબ ગેરજવાબદાર ચાલનો મળશે જવાબ ભારતીય સેનાએ કર્યું આ કામ ચીન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે, અને આજે પણ તે ભારત પ્રત્યે કડક વલણ રાખીને બોર્ડર પર શાંત રહેતું નથી. ચીનની બોર્ડર પર થતી હલચલને જવાબ આપવા માટે હવે ભારતીય સેનાએ પણ એવું કામ કર્યું છે કે જે ચીનને પસંદ આવશે નહી. વાત […]

સીમા વિવાદ વચ્ચે ચીનની દરેક ચાલ હવે થશે નાકામ, ભારતે પહાડો ચીરીને રસ્તાનું કર્યું નિર્માણ

ચીનની દરેક કાર્યવાહીને મળશે જડબાતોડ જવાબ ભારતે પહાડો ચીરીને બનાવ્યો રસ્તો આ રસ્તો સીમા વિવાદ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલતા ટકરાવ વચ્ચે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે તે માટે BRO દ્વારા ત્યાં રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પહાડોની વચ્ચેથી નીકળે છે. ચીન […]

હવે ચીનમાં AI આધારિત જજ આપશે ચુકાદો, ચીને વિશ્વનો પ્રથમ AI જજ બનાવ્યો

ટેક્નોલોજી ક્ષેત્રે ચીનનું વધુ એક પગલું હવે AI આધારિત જજ બનાવ્યો આ જજ ચુકાદા પણ આપી શકે છે નવી દિલ્હી: ટેક્નોલોજીની દૃષ્ટિએ ચીન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ચીનમાં અનેક પ્રકારની ટેક્નોલોજી રોજબરોજ આકાર પામતી હોય છે અને ત્યાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક ઇનોવેશન થતા હોય છે ત્યારે હવે ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત […]

હવે બાંગ્લાદેશના સબમરીન બેઝ પર ચીનની નજર,ભારતને દરિયાઈ માર્ગે ઘેરવાના પ્રયાસમાં ડ્રેગન

હવે બાંગ્લાદેશના સબમરીન બેઝ પર ચીનની નજર ભારતને દરિયાઈ માર્ગે ઘેરવાના પ્રયાસમાં ડ્રેગન ચીનના નિષ્ણાતો આવતા મહીને જશે સબમરીન બેઝ પર દિલ્હી:પાકિસ્તાન બાદ હવે ચીને ભારતના અન્ય પડોશી દેશ બાંગ્લાદેશને પણ પોતાની જાળમાં ફસાવી દીધું છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલા ઈનપુટ અનુસાર ચીન બાંગ્લાદેશના શેખ હસીના સબમરીન બેઝને ડેવલપ કરી રહ્યું છે, જેનો ઉપયોગ તે […]

ભારતના વલણથી ચીન ગભરાયું- વેપારી જૂથોએ સરકારને અનિયમિત તપાસ બંઘ કરવાનો કર્યો આગ્રહ

ભારતની કાર્યવાહીથી ચીન ગભરાયું ચીનના વેપારિઓએ તપાસ બંધ કરવાનો કર્યો આગ્રહ દિલ્હીઃ- ભારતના કેટલાક નિર્ણયોથી હવે ચીન બોખલાયું છે ચીનને જરવાનો વખત આવ્યો છે,ભારતમાં ચીનની કંપનીઓ સામે જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને સરકારના કડક વલણની અસર હવે દેખાઈ રહી છે. તાજેતરમાં, ચીની વ્યાપારી જૂથોનાકેટલાક નિવેદનો સામે આવ્યા છે, જેમાં કંપનીઓએ ભારત સરકારને ચીની કંપનીઓ […]

ચીનની બનાવટ છે! ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક – એક્સપ્રેસ-વે બ્રીજ તૂટ્યો,અનેક લોકોના મોત

ચીનની ગંભીર બેદરકારી અનેક લોકોના થયા મોત એક્સપ્રેસ-વે બ્રીજ તૂટ્યો દિલ્હી:ચીન દરેક વસ્તુને એટલી સસ્તી કિંમતમાં બનાવવાનો પ્રયાસ કરે છે તેને લઈને કેટલાક લોકોને તો ડર લાગે છે. ક્યારેક ચીની બનાવટના મોબાઈલ ફૂટે, ક્યારેક ઈલેક્ટ્રોનિક આઈટમ બગડી જાય તો હવે તેમના દેશમાં બનાવેલો બ્રીજ પણ તૂટી જાય. વાત એવી છે કે ચીનના એન્જિનિયરોએ એક્સપ્રેસ વે […]

દેવાના બોજ હેઠળ ચીન, સૌથી વધુ માથાદીઠ દેવુ ચીનના લોકો પર, પાકિસ્તાનના પણ ખસ્તાહાલ, જાણો ભારતીયો પર કેટલું દેવું?

ચીનના લોકો પર છે સૌથી વધુ દેવું પાકિસ્તાની હાલત પણ ખસ્તાહાલ બાંગ્લાદેશની સૌથી ઓછી ઉધારી નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનું મોજું ફરી વળ્યું છે. ફરીથી ઓમિક્રોન વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. આ જ કારણોસર લોકોની કમાણીમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવા માટે ખર્ચમાં વધારો થયો છે જેન કારણે સરકારો પર બાહ્ય […]

ચીનના ફાઈટર પ્લેન રાફેલ કરતા સારા નથી : પાકિસ્તાનના સેનેટર અફનાન ઉલ્લા ખાન

ચીનના ફાઈટર જેટ્સની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા ચીન પાસેથી ફાઈટર એરક્રાફ્ટ J-10C ખરીદવાનો વિરોધ કર્યો દિલ્હીઃ પાકિસ્તાન અને ચીન વચ્ચે ગાઢ મિત્રતા છે. પાકિસ્તાને ચીન પાસેથી ઘણા નવા ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાનો કરાર કર્યો છે, પરંતુ પાકિસ્તાનના એક સંસદસભ્યએ ચીનના ફાઈટર જેટ્સની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાનના સેનેટર અફનાન ઉલ્લા ખાને સ્પષ્ટ કહ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code