વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનું યોગદાન વધવાનો રહેવાનો અંદાજ
નવી દિલ્હીઃ ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન આપે તેવી અપેક્ષા છે, એમ IMFના અહેવાલમાં જણાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું છે કે ભારત અને ચીનની આગેવાની હેઠળના ગતિશીલ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિ 2022માં નોંધાયેલ 3.8 ટકાથી આ વર્ષે વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. આર્થિક આઉટલુક – એશિયા અને પેસિફિક રિપોર્ટમાં, […]