1. Home
  2. Tag "Chinese companies"

ચીનની કંપનીઓ કરચોરી કરી રહી હોવાનો ખુલાસો,1000 કરોડનો થઈ શકે છે દંડ

ચીનની મોબાઈલ બનાવતી કંપનીની કરચોરી 1000 કરોડ રૂપિયાનો થઈ શકે છે દંડ આયકર વિભાગના દરોડમાં થયો ખુલાસો દિલ્હી:ચીનની મોબાઈલ બનાવતી કંપનીઓ પર ટેક્સ ન ભરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, અને આ અનુસાર તેમને 1000 કરોડ રૂપિયા દંડ ભરવી પડી શકે તેમ છે. જાણકારી અનુસાર ગત અઠવાડિયે આયકર વિભાગે 11 રાજ્યોમાં એક સાથે દરોડા પાડીને આ […]

દેશભરમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ સામે IT વિભાગનો સપાટો: અનેક શહેરોમાં દરોડા

દેશભરમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ પર દરોડા આઇટી વિભાગે ઓપો, શાયોમી જેવી કંપનીઓ વિરુદ્વ કાર્યવાહી કરી દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ ઓફિસ ખાતે રેડ નવી દિલ્હી: દેશભરમાં આવેલી ચીની મોબાઇલ કંપનીઓ સામે IT વિભાગે સપાટો બોલાવ્યો છે. દેશમાં આવેલી અનેક ચીની કંપનીઓ સામે IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે સવારે જ સમગ્ર દેશમાં આ કંપનીઓ પર રેડ […]

અમેરિકામાંથી ચીનની કંપનીની થશે હકાલપટ્ટી, 60 દિવસમાં દેશ છોડવાનો આદેશ

ચાલબાઝ ચીન મુશ્કેલીમાં મુકાયું ચીનની કંપનીએ 60 દિવસમાં અમેરિકા છોડવું પડશે અમેરિકી ટેલિકોમ નિયામકે આપ્યો આદેશ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદની નીતિ ઉપરાંત અનેક દેશોની જાસૂસી કરવા માટે પણ કુખ્યાત છે. ચીન એ હદે જાસૂસી કરી રહ્યું છે કે કેટલાક દેશો તેની સામે હવે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. અમેરિકી સુરક્ષા નિયનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં […]

અમેરિકાનું ચીન સામે આકરુ વલણ, યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીનની કંપનીઓને કરાશે બહાર

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code