દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ વિરુદ્ધ ચીનના ગોળીબારથી તણાવ વધ્યો
નવી દિલ્હીઃ ચીને 19, 25 અને 31 ઓગસ્ટે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ વિરુદ્ધ ગોળીબાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે સોમવારે આ માહિતી આપતાં ચિંતા વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “ચીનના આ પગલાની ફિલિપાઈન્સની નિંદા સાથે ઓસ્ટ્રેલિયા સહમત છે. આનાથી દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધુ વધશે.” ફિલિપાઈન્સે 31 ઓગસ્ટના […]