ચોમાસાની સિઝનમાં ખાસ અવોઈડ કરો ચાઈનિઝ , આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે
હવે સોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ડોક્ટર્સથી લઈને ઘરના વડિલો બહારનું જંકફૂડ ન ખાવાની સલાહ આપતા હોય છે ત્યારે ખાસ કરીને જો આપણે ચાઈનિઝની વાત કરીએ તો તેમાં વપરાતા સોસ, આજીનો મોટો એટલે કે MSG જે શરીરને ખતરનાક રીતે નુકશાન પહોંચાડે છે જેથી ચાઈનિઝ ખાવાનું હંમેશ માટે ટાળવું જ જોઈએ.ચોમાસામાં આ પ્રકારનો […]