બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]