પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ વધુ 9 કેસ નોંધાયા, ખાણી-પીણીની દુકાનો બંધ
પાલનપુરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો હતો. દરમિયાન ગત રવિવારે ઝાડા-ઊલટીના વધુ 9 કેસ નોંધાયા હતા. નગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, લારીઓ 10 દિવસ બંધ રાખવાની સુચના આપી છે. હાલ કોલેરાના બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની […]