ઈસાઈ ઘર્મગુરુ પોપ ફ્રાંસિસ હોસ્પિટલમાં દાખલ , PM મોદીએ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
ઈસાઈ ઘર્મગુરુ પોપ ફ્રાંસ હોસ્પિટલ માં દાખલ કરાયા PM મોદીએ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી દિલ્હીઃ- આસાઈ ઘર્મના જાણીતા ધર્મગુરુ એવા 86 વર્ષિય પોપ ફ્રાંસિસની તબિયત વધુ લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ શુક્રવારે ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના જલ્દી સ્વસ્થ […]