શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી જૂનું ચર્ચ ક્યાં છે, જ્યાં 6 જાન્યુઆરીએ ક્રિસમસ ઉજવવામાં આવે છે!
આવતીકાલે નાતાલની ઉજવણી દુનિયાનું સૌથી જૂનું ચર્ચ જ્યાં 6 જાન્યુઆરીએ ઉજવાય છે નાતાલ દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વમાં આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે નાતાલનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે તહેવાર છે, પરંતુ આજના સમયમાં દરેક જણ તેને ઉજવે છે.કહેવાય છે કે,25 ડિસેમ્બરના રોજ પરમ પિતા પરમેશ્વરના પુત્ર ભગવાન […]