નાતાલના વૅકેશનને લીધે પ્રવાસન ઉદ્યોગમાં તેજી, પર્યટક સ્થળોએ જવા માટે જબરો ધસારો
અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનોમાં ગુજરાતીઓ મોખરે છે. દિવાળીના તહેવારોમાં બધા હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળે પ્રવાસીઓનો રાફડો ફાટ્યો હતો પરિણામે ધૂમ કમાણી થઈ હતી. ચૂંટણી સમયે પ્રવાસન ઉદ્યોગમાં વિરામ હતો પણ હવે ફરીથી પ્રવાસનની મોસમ શરૂ થઈ છે. હવે ઠંડા પ્રદેશોમાં સ્નોફોલ માણવા માટે જબરો ઘસારો છે. નાતાલની રજાઓ 25મીથી પડશે ત્યારે ફરવા […]